Friday, 11 September, 2026 e-Paper
SENSEX ₹74,781.76 Live | NIFTY 50 ₹23,398.10 Live | RELIANCE ₹1,257.50 Live | TCS ₹2,200.80 Live | HDFC BANK ₹708.25 Live | ICICI BANK ₹1,379.30 Live | INFOSYS ₹1,037.70 Live | ITC ₹259.85 Live | SBIN ₹995.70 Live | BHARTI AIRTEL ₹1,831.10 Live | L&T ₹3,930.70 Live | HUL ₹1,927.00 Live | BAJFINANCE ₹1,034.50 Live | MARUTI ₹12,400.00 Live | SUNPHARMA ₹1,840.00 Live | TATA MOTORS ₹Live... Live | NTPC ₹333.40 Live | AXIS BANK ₹1,246.00 Live | TITAN ₹5,009.50 Live | POWERGRID ₹269.10 Live | ASIAN PAINT ₹2,472.50 Live | ZOMATO ₹Live... Live | ADANI ENT ₹3,060.00 Live | VODAFONE IDEA ₹14.97 Live | TATAPOWER ₹364.65 Live View Market Dashboard >
TRADING NEWS
किसान, कृषि और ऊर्जा-तीनों को मजबूत बनाएगी एथेनॉल नीति: शिवराज सिंह चौहान
India Gujarat

મેફેડ્રોન ડ્રગ્સ વજન ૧૯૮.૫ ગ્રામ કિ.રૂ.૫,૯૫,૫૦૦/- ના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ

By Admin Desk
20 Aug, 2026 - 23:42 IST
મેફેડ્રોન ડ્રગ્સ વજન ૧૯૮.૫ ગ્રામ કિ.રૂ.૫,૯૫,૫૦૦/- ના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ
અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચને તા.૨૦/૦૮/૨૦૨૬ ના રોજ બાતમી હકિકત મળેલ કે, “ શાહરૂખખાન પઠાણ રહે.મંદસોર મધ્યપ્રદેશનો ઘણા સમયથી મંદસોરથી ગેરકાયદેસર એમ.ડી.ડ્રગ્સ લાવી અમદાવાદ શહેરમાં ડ્રગ્સના વેપાર સાથે સંકળાયેલ ડ્રગ્સ પેડલરોને એમ.ડી ડ્રગ્સનો જથ્થો વેચાણ આપવાની પ્રવૃત્તી ચલાવે છે અને હાલમાં મંદસોરથી એમ.ડી ડ્રગ્સ લઇ અમદાવાદ આવેલ છે અને મણીનગર ચાર રસ્તા પાસે કોઇ ડ્રગ્સ પેડલરને ડીલીવરી કરવા આવનાર છે.” જે હકિકત આધારે સદરી જગ્યાએ રેઇડ કરી આરોપી-શાહરુખખાન ઉર્ફે બાવા શરીફખાન પઠાણ ઉ.વ.૩૩ હાલ રહે.નારસૈયદ દરગાહ પાસે છાપરામાં મંદરોસ તા.જી-મંદસોર મધ્યપ્રદેશ મુળ વતન.૭૭૯ પઠાણ કોલોની ગામ.બોરી તા.ગડી જી.બાંસવાડા રાજસ્થાન નાને મણીનગર ચાર રસ્તા થી જય હિંદ ચાર રસ્તા તરફ જતા રોડ ઉપર આવેલ એલ.જી શો રૂમની સામે રોડ ઉપરથી જાહેરમાં વગર પાસ પરમીટનો ગેરકાયદેસરનો મેફેડ્રોન વજન ૧૯૮.૫ ગ્રામ કિ.રૂ.૫,૯૫,૫૦૦/- તથા મો.ફોન-૧ કિ.રૂ.૧૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૬,૦૫,૫૦૦/- ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડવામાં આવેલ છે. કબ્જે કરેલ મુદ્દામાલ:- (૧) મેફેડ્રોન વજન ૧૯૮.૫૦ ગ્રામ કિ.રૂ.૫,૯૫,૫૦૦/- (૨) મો. ફોન-૧કિ.રૂ.૧૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૬,૦૫,૫૦૦/- નો મુદ્દામાલ નોંધાયેલ ગુનો:- (૧) ડી.સી.બીપોલીસ સ્ટેશન પાર્ટ બી૧૧૧૯૧૦૧૧૨૬૦૨૬૯/૨૦૨૬ ધી એન.ડી.પી.એસ એકટ કલમ ૮(સી) ૨૨(સી) ૨૯ મુજબ. આરોપીનો પુર્વ ઈતિહાસ:- આરોપી અગાઉ રાજસ્થાન ખાતે ગડી પોલીસ સ્ટેશન જી.બાડમેર ખાતે જાન્યુઆરી ૨૦૨૬ માં એન.ડી.પી.એસ.ના ગુનામાં ૦૮ કિલો લીલાગાંજા સાથે પકડાયેલ છે.
મેફેડ્રોન ડ્રગ્સ વજન ૧૯૮.૫ ગ્રામ કિ.રૂ.૫,૯૫,૫૦૦/- ના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ