બાપુનગર વિધાનસભા ૪૯ ના ભાજપના ઉમેદવાર દિનેશસિંહ કુશવાહ દ્વારા ક્લેકટર કચેરી ખાતે નામાંકન પત્ર ભરવામાં આવ્યું
બાપુનગર વિધાનસભા ૪૯ ના ભાજપના ઉમેદવાર દિનેશસિંહ કુશવાહ દ્વારા સમર્થકોની ખૂબ જ મોટી સંખ્યાની
પ્રચંડ રેલી કરવાંમાં આવી હતી. રેલીની શરૂઆત ત્રિલોકનાથ મહાદેવ મંદિર ના દર્શન કરી બાપુનગર વિધાનસભા વિસ્તારોમા ભ્રમણ કરી ડો.આંબેડકર હોલ સર્કલ પર સમાપન કરવાંમાં આવી હતી.

