ECI તેમજ AMC ની રહેમ નજર હેઠળ આચાર સંહિતા ભંગ, રાજકીય પાર્ટીઓના હોર્ડિંગ બોર્ડ યથાવત

ECI (ભારતીય ચૂંટણી પંચ), રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આચાર સંહિતાના અમલ કરાવવામાં ESI (Election Commissioner of India ) भारत निर्वाचन आयोग, રાજ્ય ચૂંટણી પંચ, તેમજ AMC (અમદાવાદ મ્યુ. કોર્પોરેશન) ની રહેમ નજર

#image_title

ECI, ચૂંટણી પંચ તેમજ AMC ની રહેમ નજર હેઠળ આચાર સંહિતા ભંગ, રાજકીય પાર્ટીઓના હોર્ડિંગ બોર્ડ યથાવત

ECI (ભારતીય ચૂંટણી પંચ), રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આચાર સંહિતાના અમલ કરાવવામાં ESI (Election Commissioner of India ) भारत निर्वाचन आयोग, રાજ્ય ચૂંટણી પંચ, તેમજ AMC (અમદાવાદ મ્યુ. કોર્પોરેશન) ની રહેમ નજર તેમજ ચૂંટણી પંચ પણ અન્ય રાજકીય પાર્ટીઓ સાથે પક્ષપાત કરી સત્તાનો દુરુપયોગ કરી રહ્યા હોવાના આક્ષેપ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી તારીખ ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવતા ગુજરાતમા આચારસંહિતા લાગુ કરવામાં આવી છે. છતાંય આચારસંહિતા લાગુ થયાને પાંચ દિવસ થી વધુ સમય વીત્યા હોવા છતાંય અમદાવાદ માં ઠેર ઠેર જે તે રાજકીય પાર્ટીઓના હોર્ડિંગ બોર્ડ દેખાઈ રહ્યા છે અને ખુલ્લેઆમ આચાર સંહિતા ભંગ કરવામાં આવી રહ્યું છે.

ECI તેમજ AMC ની રહેમ નજર હેઠળ આચાર સંહિતા ભંગ, રાજકીય પાર્ટીઓના હોર્ડિંગ બોર્ડ યથાવત

 

Ahmedabad Municipal Corporation

Election Commission of India

State Election Commission, Gujarat

https://ahmedabadcity.gov.in
https://eci.gov.in/
https://sec.gujarat.gov.in/index-guj.htm

State Election Commission, Gujarat

Ahmedabad  samachar

gujarat samachar

india news

 

talnaka bapunagar
ctm
ctm char rasta
memco
naroda bethak
bapunagar char rasta
rto
soni ni chali
soni ni chali
thakkarbapanagar
van advertise
viratnagar char rasta
Exit mobile version