મોરબી કેબલ બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ નાગરિકોના દિવંગત આત્માઓ ને આદરના ચિન્હ તરીકે તારીખ 02/11/2022 ના રોજ સમગ્ર ગુજરાતમાં શોક જાહેર કરવામાં આવેલ છે, જે અનુસંધાને મૃત્યુ પામેલ નાગરિકોના દિવંગત આત્માઓને શાંતિ મળે તે માટે આજ રોજ કમિશનર ઓફિસ શાહીબાગ ખાતે પ્રાર્થના સભા કરવામાં આવી.
દિવ્ય સરદાર : ક્રાઇમ રિપોર્ટર અવેસ ખાન પઠાન