ગુજરાત વિધાનસભાની ચૂંટણી તારીખ ચૂંટણીપંચ દ્વારા જાહેર કરવામાં આવતા ગુજરાતમા આચારસંહિતા લાગુ કરવામાં આવી છે. છતાંય આચારસંહિતા લાગુ થયાને 24કલાકથી વધુ સમય વીત્યું હોવા છતાંય જે તે પાર્ટીઓના હોર્ડિંગ બોર્ડ દેખાઈ રહ્યા છે.અમદાવાદના રખિયાલ ચાર રસ્તા ખાતે કોંગ્રેસના જાહેરાતનું બોર્ડ લાગેલ હોઈ જાણે અ.મ્યુ.કો. મહેરબાન હોય તેવું લાગી રહ્યું છે.