અમદાવાદના પ્રખ્યાત આરટીઓ સર્કલ ખાતે મેટ્રોના બ્રિજની નીચે કોંગ્રેસપાર્ટી દ્વારા પાર્ટીની જાહેરાત કરતુ જાહેરાતનું બોર્ડ લાગેલ છે. જે ચાડા ખાય છે આચાર સંહિતા અમલની ખોટી કાર્યવાહીની.ઠેર ઠેર જાહેરાતોના બોર્ડ હજુ પણ દેખાઈ રહ્યા છે. ખુલ્લેઆમ આચાર સંહિતા ભંગ કરવામાં આવી રહ્યું છે.તંત્ર દ્વારા આચાર સંહિતાના અમલ કરાવવામાં રહેમનજર રખાતી હોવાના આક્ષેપ પણ થઇ રહ્યા છે.