રાહુલ ગાંધી દ્વારા આયોજિત ભારત જોડો યાત્રાને બોલિવૂડ નો સાથ મળ્યો છે. નેહું ના દાયકાની પ્રખ્યાત અભિનેત્રી મહેશ ભટ્ટની દિકરી પૂજા બટ્ટ રાહુલ ગાંધી ની ભારત જોડો યાત્રામા જોવા મળી છે. પૂજા ભટ્ટ દ્વારા રાહુલ ગાંધી સાથે અંદાજે 10કિમી થી વધારેભારત જોડો પદ યાત્રા કરવામાં આવી છે.